FAQ About Basic Information Smt.K.K.Shah Arts and Smt.L.B.Gunjariya Commerce College Thara

કોલેજમાં પ્રવેશ મેળવવાનું ફોર્મ ક્યાં થી મેળવી શકાય ?
કોલેજમાં પ્રવેશ ઓનલાઇન તેમજ ઓફ્લાઈન બંને રીતે લઈ શકાય છે વધુ માહિતી માટે કોલેજ નાં કાર્યાલય નો સંપર્ક કરવો.

વિદ્યાર્થી પોતાનો રોલ નંબર કેવી રીતે મેળવી શકે?
વિદ્યાર્થી પોતાનો રોલ નંબર ઓનલાઇન કોલેજની વેબ સાઈટ અને કોલેજ ની એપ માંથી મેળવી શકશે
